તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • ધોરાજીમાં પરિણીતાએ પતિ માર મારીને કાઢી મુકતાં મુકી હોવાની

ધોરાજીમાં પરિણીતાએ પતિ માર મારીને કાઢી મુકતાં મુકી હોવાની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજીમાં પરિણીતાએ પતિ માર મારીને કાઢી મુકતાં મુકી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ધોરાજીના હિરપરાવાડી વિસ્તારમાં રહેતી પરિણીતા ચાંદનીબેન પટેલએ પોતાનો પતિ રોહીત બાવનજી છેલ્લા ત્રણ વર્ષથી નાની-નાની બાબતે મારકૂટ કરી શારીરીક અને માનસિક ત્રાસ આપી ઢીકા પાટુનો માર મારીને ધરમાંથી કાઢી મુકતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...