તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદે જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડને રિપેરિંગ કરવા લોકમાગ

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદે જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડને રિપેરિંગ કરવા લોકમાગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ જન્માષ્ટમી લોકમેળાના આયોજન મામલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરાઇ છે.ધોરાજીના આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ વી.વી.વઘાસીયા, રમેશભાઈ સાટોડીયા,માધવગ્રૂપના ભૂપતભાઈ કોયાણી, બજરંગ ગ્રૂપના સી.સી.અંટાળા, મહેશભાઈ પટેલ, યુવા ભાજપના પરેશ વાગડીયા સહિતનાએ ધોરાજીના હિન્દુ સમાજના આસ્થાના પર્વ સમાન જન્માષ્ટમી મહોત્સવ નિમિતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવા મામલે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરીને ધોરાજી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું કમટી દ્વારા ભવ્ય આયોજન કરી તંત્રવાહકો દ્વાર જન્માષ્ટમી લોકમેળાના આયોજન મામલે રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...