તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીના સૂપેડી ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી | ધોરાજીના સુપેડી ગામે જૂગાર રમતાં છ શખ્સને દોઢ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ છે. ધોરાજી પીઆઇ ઝાલાએ સુપેડી ગામે સીમ વિસ્તારમાં ચંદુલાલ નાથાની વાડીએ રેડ પાડીને જુગાર રમતાં 6 શખ્સ જેમા ચંદુલાલ નાથા, અમીત કાંતીલાલ, આશીષ શાતીલાલ, પ્રકાશ નારણ, સંજય ગોકળભાઈ, અશ્વીન વલ્લભ રહે બધા સુપેડીવાળાને જુગારના સાહિત્ય સાથે રોકડ રકમ રૂ 70 હજાર, ત્રણ બાઇક સહિતનો રૂ.1.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને ગુનો નોધી વધુ તપાસ પીઆઇ એમ. વી ઝાલાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...