Home » Saurashtra » Rajkot District » Dhoraji » Dhoraji - ધોરાજીના જૂનાગઢ રોડ પર સીગદાણાના કારખાનામા અજાણ્યા શખ્સો 24

ધોરાજીના જૂનાગઢ રોડ પર સીગદાણાના કારખાનામા અજાણ્યા શખ્સો 24

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:20 AM

ધોરાજીના જૂનાગઢ રોડ પર સીગદાણાના કારખાનામા અજાણ્યા શખ્સો 24 હજાર રોકડની ચોરી કરી ગયા હોવાની પોલીસ મથકે ફરીયાદ...

  • Dhoraji - ધોરાજીના જૂનાગઢ રોડ પર સીગદાણાના કારખાનામા અજાણ્યા શખ્સો 24

    ધોરાજીના જૂનાગઢ રોડ પર સીગદાણાના કારખાનામા અજાણ્યા શખ્સો 24 હજાર રોકડની ચોરી કરી ગયા હોવાની પોલીસ મથકે ફરીયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    આ અગે પોલીસ મથકેથી જાણવા મળેલી માહિતી મુજબ ધોરાજીના જૂનાગઢના રોડ પર આવેલા સીગદાણાના કારખાનામા અજાણ્યા શખ્સો ધૂસીને 25 હજાર રોકડ સહિતનો મૂદામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવાઇ હતી. થતા પોલીસે ભાજપના અગ્રણી અને કારખાનેદાર વી.ડી પટેલની ફરિયાદ નોધ પ્રાથમીક તપાસ હાથ ધરી છે. આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ