• Home
  • Saurashtra
  • Rajkot District
  • Dhoraji
  • Dhoraji - ધોરાજી : ધોરાજીના રાજ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનૂ ભવ્ય આયોજન

ધોરાજી : ધોરાજીના રાજ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનૂ ભવ્ય આયોજન

ધોરાજી : ધોરાજીના રાજ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનૂ ભવ્ય આયોજન કરાયુ છે. શહેરના સ્ટેશન રોડ પર રાજ ગૃપ દ્વારા ‘સ્ટેશન...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Dhoraji - ધોરાજી : ધોરાજીના રાજ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનૂ ભવ્ય આયોજન
ધોરાજી : ધોરાજીના રાજ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનૂ ભવ્ય આયોજન કરાયુ છે. શહેરના સ્ટેશન રોડ પર રાજ ગૃપ દ્વારા ‘સ્ટેશન પ્લોટ કા રાજા’નો ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં દરરોજ રાત્રીના આરતી પ્રસાદી સહિતના ધાર્મીક કાર્યક્રમનુ આયોજન કરાયુ છે. આયોજનને સફળ બનાવવા માટે ધનશ્યામભાઈ રૂધાણી,સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે

X
Dhoraji - ધોરાજી : ધોરાજીના રાજ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનૂ ભવ્ય આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App