Divya Bhaskar

Home » Saurashtra » Rajkot District » Dhoraji » Dhoraji - ધોરાજીને ભાદર-1નું પાણી આપવા માગણી

ધોરાજીને ભાદર-1નું પાણી આપવા માગણી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:20 AM

ધોરાજી ભાદર-1 કમાન્ડ એરિયાના ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે ભાદર ડેમ-1નુ પાણી સિચાઈ માટે આપવા માટેની ઉચ્ચ કક્ષાએ...

  • Dhoraji - ધોરાજીને ભાદર-1નું પાણી આપવા માગણી
    ધોરાજી ભાદર-1 કમાન્ડ એરિયાના ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે ભાદર ડેમ-1નુ પાણી સિચાઈ માટે આપવા માટેની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ છે. ધોરાજીમાં સિંચાઈ સલાહકાર સમીતીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખેડૂત અગ્રણીઓ ડી.જી બાલધા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલમાં ઓછા વરસાદના પગલે ધોરાજી પથંકના ખેડૂતોના મગફળી કપાસ એરડા સહીત પાકો ઉભા છે. જેને સિચાઈનુ પાણી નહી મળે તો પાક નિષ્ફળ જાય તેમ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending