તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • Dhoraji ધોરાજીમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની સ્થાપના દિનની ઉજવણી કરાઇ

ધોરાજીમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની સ્થાપના દિનની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : ધોરાજીમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની સ્થાપના દિનની ઉજવણી કરાઇ હતી. ધોરાજીમાં રાજકોટ નાગરિક સહકારી બેંક શાખા ખાતે સ્થાપના દિનની ઉજવણી કરાઇ હતી. આ તકે કાર્તિકેય પારેખ, લલીતભાઈ વોરા, ચંદુભાઈ ચોવટીયા સહિતના અગ્રણીઓ અને બેંકના સ્ટાફ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...