તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • Dhoraji ધોરાજી : ધોરાજીમાં ટીમ ઇન્દ્રનીલ દ્વારા લોકજાગૃતિ રેલી યોજાઇ હતી.

ધોરાજી : ધોરાજીમાં ટીમ ઇન્દ્રનીલ દ્વારા લોકજાગૃતિ રેલી યોજાઇ હતી.

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : ધોરાજીમાં ટીમ ઇન્દ્રનીલ દ્વારા લોકજાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં કોગી કાર્યકર્તાઓ જોડાયા હતા. ધોરાજીમાં ટીમ ઇન્દ્રનીલ દ્વારા લોકજાગૃતિ અન્વયે સાયકલ રેલી કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. પોરબંદરથી ટીમ ઇન્દ્રનીલ દ્વારા સાયકલ રેલી પ્રસ્થાન કરી ધોરાજી આવી પહોંચતા કોંગી કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકજાગૃતિ કાર્યક્રમ અન્વયે આઝાદ ચોક ખાતે સભા યોજાઇ હતી. જેમાં ઈન્દ્રનીલ રાજયગુરૂ, વશરામભાઈ સાગઠીયા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...