તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • Dhoraji ધોરાજી : ધોરાજીના ફરેણી સ્વામી નારાયણ વિદ્યાપીઠ અને ફરેણી C.B.S.E

ધોરાજી : ધોરાજીના ફરેણી સ્વામી નારાયણ વિદ્યાપીઠ અને ફરેણી C.B.S.E

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : ધોરાજીના ફરેણી સ્વામી નારાયણ વિદ્યાપીઠ અને ફરેણી C.B.S.E ઈગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અન્વયે સફાઈ કામગીરી હાથ ધરવામાં હતી. ધોરાજીના ફરેણી સ્વામી નારાયણ વિદ્યાપીઠ અને ફરેણી C.B.S.E ઈગ્લીશ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અન્વયે ધોરાજી જેતપુર પંથકના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિત સાર્વજનીક જગ્યાઓ ખાતે સફાઈ અભિયાન હાથ ધરીને સ્વછત ભારત અભિયાનમા જોડાયા હતા. ધોરાજીના ફરેણી સ્વામીનારાયણ વિદ્યાપીઠના મહેશભાઈ ટાંક,પ્રિન્સીપાલ નિવાસન મંડી, રાજુભાઈ બેરા સહિતના શિક્ષણવિદો શિક્ષકોએ જણાવ્યુ હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનમા સંસ્થાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ મહેનત કરીને સફાઈ અભિયાન હાથ ધરીને લોકોને માર્ગદર્શન મળે તે માટે બેનરો દેખાડીને સ્વછત ભારત અભિયાનની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...