તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BAPS સ્વામિનારાયણ મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : ધોરાજી પાસેના મજેવડી ગામે બીએપીએસ સ્વામી નારાયણ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. મજેવડી ગામે બીએપીએસ સ્વામી નારાયણ મંદિરનું તા.10 થી 11 ઓકટોબર બે દિવસના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં બીએપીએસ સ્વામી નારાયણ સંસ્થાના સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીએપીએસ સ્વામી નારાયણ સત્સંગ મંડળના કાર્યકર્તાઓ દ્વારા તડામાર તૈયારી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...