તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • Dhoraji ધોરાજી જામકંડોરણા પંથકમાં અપૂરતાં વરસાદના પગલે ખેડૂતોનો પાક વાવેતર નિષ્ફળ

ધોરાજી-જામકંડોરણા પંથકમાં અપૂરતાં વરસાદના પગલે ખેડૂતોનો પાક વાવેતર નિષ્ફળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરાજી-જામકંડોરણા પંથકમાં અપૂરતાં વરસાદના પગલે ખેડૂતોનો પાક વાવેતર નિષ્ફળ જતા પાક વિમો મંજૂર કરવા ખેડૂતોની માગણી ઉઠવા પામી છે.

ધોરાજી જામકંડોરણા સહિતના વિસ્તારોમાં ચાલુ સાલ અપૂરતા વરસાદના પગલે ખેડૂતોનો મગફળી, કપાસ, એરડા સહીતનો ઉભો પાક બળી ગયેલ છે.

અપૂરતાં વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોના ઉભા મોલ નિષ્ફળ જતાં ખેડૂતોની આર્થિક સ્થિતી નબળી બનવા પામી છે. ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જતા ભારે ચિંતીત બની ગયેલ છે.

ધોરાજી જામકંડોરણા પથંકના ખેડૂતોએ જણાવ્યુ હતું કે ચાલુ સાલ અપુરતા વરસાદના પગલે મગફળી, કપાસ, એરડા સહીતનો ઉભો પાક બળી ગયેલ છે. ખેડૂતોની આર્થિક સ્થિત ખરાબ બની રહેલ છે.

ચાલુ સાલે અપુરતાં વરસાદના કારણે ખેતીમા નુકસાન થયેલ છે. સરકારે ચાલુ વર્ષે અપૂરતાં વરસાદના કારણે અછતનું વર્ષ જાહેર કરવાં જણાવ્યુ હતું. ખેડૂતોનો ઉભો મગફળી, કપાસ, એરડા સહીતના પાકો અપૂરતાં વરસાદના કારણે નિષ્ફળ રહેલ છે.

ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પાક વિમાની રકમ મંજૂર કરવા માગણી કરાઈ છે. ધોરાજી જામકંડોરણા પથંકમાં ખેડૂતોનો મગફળી, કપાસનો પાક નિષ્ફળ જતા પાક વિમો મંજૂર કરવા ખેડૂતોની માગણી ઉઠવા પામી છેે.

અન્ય સમાચારો પણ છે...