તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Dhoraji
  • ધોરાજીના ભૂખી ગામે ધારાસભ્ય દ્વારા ચામડીના રોગનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

ધોરાજીના ભૂખી ગામે ધારાસભ્ય દ્વારા ચામડીના રોગનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : ધોરાજીના ભૂખી ગામે ધારાસભ્ય લલીત વસોયા દ્વારા ચામડીના રોગોના નિદાન કેમ્પનુ આયોજન કરાયુ હતું. આ કેમ્પમાં ચામડીના રોગોના નિષ્ણાત ડો નિલેષ જોષી દ્વારા વિનાં મૂલ્યે ચામડીના રોગના દર્દીઓની તપાસ કરાઈ હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે નયન ભાઈ ,ભૂખી સરપંચ ભુપતભાઈ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...