રામદેવજી મંદિરે ધ્વજારોહણ બટુક ભોજન કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજી : રામદેવજી મંદિર ખાતે બટુક ભોજન કાયકમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવીકો હાજર રહયા હતા ધોરાજીના રામદેવજી મંદિર ખાતે અષાઢી બીજ નિમીતે ધ્વજા રોહણ ,બટૂક ભોજન કાયકમ યોજાયો હતો આ કાયકમ ને સફળ બનાવવા માટે મંદિર ના સેવકો જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...