• Gujarati News
  • વડીયામાં જમીન ક્ષતિ સુધારણા

વડીયામાં જમીન ક્ષતિ સુધારણા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયામાં જમીન ક્ષતિ સુધારણા

વડીયા |વડીયામામલતદાર બી.એસ.મહેતાના જણાવ્યાનુસાર ગુજરાત સરકાર દ્વારા હાલમાં થયેલ જાહેરાત મુજબ તમામ ખેડૂત ખાતેદારોના ખેતીની જમીનના રેકોર્ડમાં કોઇ ક્ષતિઓ રહેલ હોય તો તે ક્ષતિઓ સુધારવા માટે ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. તમામ ખેડૂતો તેમના મેન્યુઅલ રેકર્ડ એટલે કે 7/12, 8-અ તથા ગામના 6નું કમ્પ્યુટરાઇઝેશન થયુ તે પહેલાનું રેકર્ડ અને હાલના રેકર્ડમાં જો કોઇ નામમાં ફેરફાર હોય, કોઇ નામ દાખલ થવાનું રહી ગયેલ હોય ગામના તલાટી મંત્રી અથવા વડીયા મામલતદાર કચેરી ખાતે તા. 1/12 થી 15 સુધીમાં અરજી કરી શકાશે. અને રેકોર્ડની ક્ષતી સુધારી શકાશે.