તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અમરેલી| ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ

અમરેલી| ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી| ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પુરસ્કૃત ડિસ્ટ્રીક કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગિરધરભાઇ સંગ્રહાલય અને બાલભવન અમરેલી દ્વારા વિવિધ કાર્યક્રમો ધારી તાલુકામાં નાગધ્રા, લાખાપાદર, વાઘવડી પ્રાથમિક શાળાઓમાં યોજાયા હતા. વિવિધ શાળાઓના વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાઓને વધુ વેગવંતા પ્રદાન કરવા અર્થે ના સરકારના ઉદ્દેશ્યને સાકાર કરતા કાર્યક્રમો દ્વારા શાળાઓના વિદ્યાર્થીઓને વિજ્ઞાન ગણિત તરફનો અભિગમ કેળવવા માં આવ્યો હતો. કાર્યક્રમો વિષયજ્ઞાતા તરીકે પૂર્વ પ્રિન્સીપાલ ટી.જી. માંડલિયા, જીજ્ઞેશભાઈ રૈયાણી, ચેતનભાઇ પાઠક તથા પંકજભાઈ લશ્કરી દ્વારા વિવિધ પ્રયોગો દ્વારા અભ્યાસલક્ષી જ્ઞાન પ્રદાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...