તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસીયાના યુવાનને કાર અકસ્માતમાં ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારી : ધારીતાલુકાના સરસીયા ગામે રહેતા જયરાજભાઇ ચંપુભાઇ વાળા નામના યુવાન તેમના મિત્રને પોતાના મોટર સાયકલ નંબર જીજે 14 સીએ 339 પર બેસાડી સરસીયા તરફ જતા હતા. તે દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે ખોખરા મહાદેવ મંદિર પાસે તેઓને હડફેટે લઇ નાની મોટી ઇજા પહોચાડી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...