ગીદરડી ગામની સગીરાને યુવાન ભગાડી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાતાલુકાના ગીદરડી ગામની કોળી સગીરાને તે ગામનો યુવાન લલચાવીને ભગાડી જતા અંગે તેણે ખાંભા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. ગીદરડીના સાવજભાઇ ભીમભાઇ કાપરીયાએ ફરિયાદમા જણાવ્યું છે કે ધારી તાલુકાના દુધાળા ગામનો હરેશ પરશોતમભાઇ કોળી નામનો યુવાન તેમની પંદર વર્ષની પુત્રી રંજનને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...