શેલ નદી પર રૂપિયા 1 કરોડનાં ખર્ચે પૂલ બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીતાલુકાના લાખાપાદર ગામે શેલ નદીનો પુલ આશરે 1 કરોડના ખર્ચે બનવા જઇ રહ્યો છે. તે માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ લાખાપાદર ગામે યોજાયો હતો. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર બાંધકામ સમિતિના ચેરમેન ટીકુભાઇ વરૂ, કોંગ્રેસના આગેવાન વિપુલભાઇ શેલડીયા તેમજ ગામના સરપંચ બાબુભાઇ વાળા તેમજ ગામના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ચોમાસા દરમિયાન પાણી આવતા લોકો અહિંથી નિકળી શકતા હતા.

અન્ય સમાચારો પણ છે...