તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોળી સમાજનો સન્માન સમારોહ યોજાયો

કોળી સમાજનો સન્માન સમારોહ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારી |ધારીતેમજ ચલાલા કોળી સમાજ દ્વારા બોરડી ટીંબા નજીક આવેલા ચામુંડા માતાજીના મંદિર ખાતે સાંસદ નારણભાઇ કાછડીયાનો સન્માન સમારોહ યોજાયો હતો. પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવા, હરેશભાઇ મકવાણા, ભગવાનજીભાઇ, બાબુભાઇ મકવાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રસંગે કર્મચારી મંડળ, સંસ્થા, ગામ મંડળ દ્વારા શાલ, મોમેન્ટો આપી મહાનુવોને સન્માનિત કરવામા આવ્યા હતા.