તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેસડીમાં આધેડને પાઇપના ઘા માર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીતાલુકાના સરસીયા ગામના દલિત આધેડ પર સામાન્ય બોલાચાલીમા તેમના વેવાઇએ પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અન્ય એક ઘટનામા અમરેલીની મહિલા પર પતિના અત્યાચારની ફરિયાદ નોંધાઇ છે.

ધારી તાલુકાના સરસીયા ગામના માધાભાઇ પાલાભાઇ દાફડા (ઉ.વ.50) નામના દલિત આધેડને નેસડીમા રહેતા તેમના વેવાઇ ભીખા નાનજી, રાજુ ભીખા, ટાભા નાનજી, અશોક નાનજી સહિત આઠ શખ્સોએ માર માર્યો હતો. જમાઇ રાજુ ભીખાએ તેમને ગાળો દીધી હતી. કૌટુંબિક કલેશમા આઠેય શખ્સોએ તેમને પાઇપ વડે મારમારી માથામા ગંભીર ઇજા પહોંચાડી હતી જેને પગલે તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. અંગે તેમણે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો