તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BSNL , GPSC ની એક દિવસે પરીક્ષા : હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારીખમાં ફેરફાર કરવા છાત્રોની માંગ

આગામી25મી તારીખે ભારત સંચાર નિગમ તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાઓ લેવામા આવનાર હોય પરંતુ બંને વિભાગોની એક તારીખે પરીક્ષા હોવાથી તેમા ફેરફાર કરવામા આવે તેવુ બેરોજગાર યુવાનોમાથી માંગ ઉઠી છે.

સરકાર દ્વારા આગામી દિવસોમા ખાલી પડેલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનુ આયોજન કરવામા આવ્યું છે. ગુજરાતમાથી મોટી સંખ્યામા યુવાનોએ ભારત સંચાર નિગમ તેમજ જીપીએસસીની પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે. ત્યારે બંને પરીક્ષાઓ આગામી તા. 25મીએ યોજાનાર હોય તારીખમા ફેરફાર કરવામા આવે તો બેરોજગાર યુવાનો બંને પરીક્ષાઓ આપી શકે. સરકારી તંત્ર અને વહિવટ આખરે તો પ્રજાની સુખ સગવડ માટે હોય તો શું ગુજરાત સરકાર તેની પોતાની પરીક્ષાની તારીખ બદલાવી યુવાનોના દિલ જીતી શકે તેવા સવાલો પણ યુવાનોમાથી ઉઠી રહ્યાં છે. પ્રશ્ને સરકાર યોગ્ય વિચારણા કરે તો વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા સાબિત કરવાની બહોળી તક મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો