• Gujarati News
  • પહેલા પાનાનું અનુસંધાન

પહેલા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાગલાવાદીઓએચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. પુલવામામાં ચોંટાડવામાં આવેલાં પોસ્ટરમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે જો તેમની વાત માનવામાં નહીં આવે તો મોટા પાયે હુમલા કરવામાં આવશે. કેટલાંક પોસ્ટર પર હિઝબુલના ચીફ સૈયદ સલાહુદ્દીન તરફથી ધમકી આપવામાં આવી છે. પોલીસે પોસ્ટરને જપ્ત કરીને તેની તપાસ શરૂ કરી દીધી છે.

કાળુંનાણું....

મારા15 લાખ ક્યાં છે, ક્યારે આવશેω: ખડગે

કોંગ્રેસનેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે,ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહ કહેતા હતા કે દરેક વ્યક્તિનાં ખાતાંમાં 15 લાખ રૂપિયા આવશે. મારા 15 લાખ ક્યાં છેω 150 દિવસ વીતી ચૂક્યાં છે.

તમેઇરાદાપૂર્વક આંદોલન કર્યાં: શર્મા

કોંગ્રેસનાનેતા આનંદ શર્માએ જણાવ્યું કે, મોદીએ દેશની દરેક વ્યક્તિને વચન આપ્યું હતું કે સત્તામાં આવતા તે કાળાં નાણાંની પાઇ-પાઇ પાછી લાવશે. હવે મોદી વચન પૂરું કરે અથવા સ્વીકારે કે તેમણે આપેલું વચન ખોટું હતું. કોંગ્રેસ શરૂથી કહેતી આવી છે કે મુદ્દે રાજકારણ કરવું જોઇએ. પરંતુ ઇરાદાપૂર્વક આંદોલનો કરાયાં હતાં.

કાળુંનાણું 100 વર્ષમાં પણ પાછું નહીં આવે: શરદ યાદવ

જેટલીનાનિવેદન પ્રત્યે રાજ્યસભામાં જેડીયુના નેતા શરદ યાદવે અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે,તમે જે જણાવી રહ્યા છો તે અખબારોમાં આવી ચૂક્યું છે. ખોટી ચર્ચા કરવી જોઇએ નહીં. તમારી વાતચીત પરથી લાગે છે કે કાળું નાણું પાછું લાવવામાં સો વર્ષ લાગશે.

250લોકોએ ખાતાં સ્વીકાર્યા: જેટલી

જેટલીએજણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટને અમે 627 નામોની યાદી સોંપી દીધી છે. અમે તપાસ આગળ વધારી દીધી છે. ઉપરાંત એચએસબીસી બેન્કની લીક થયેલી યાદીના 627માંથી 427 નામોની તપાસ પૂરી થઇ ચૂકી છે. 250 લોકોએ ખાતું હોવાનું સ્વીકાર્યું છે.

શરદયાદવે પોતાના સાંસદની પોલ ખોલવાની ધમકી આપી

કાળાંનાણાંની ચર્ચા દરમિયાન જેડીયુના શરદ યાદવે પોતાની પાર્ટીના સાંસદ મહેન્દ્રપ્રસાદ પર નિશાન સાધ્યું હતું. શરદ યાદવે જણાવ્યું, મહેન્દ્રપ્રસાદ છે. ખૂબ ઇમાનદાર વ્યક્તિ છે. પાર્લામેન્ટમાં હંમેશા રહે છે પરંતુ મારું તેની સાથે બનતું નથી. તે અમને ભંડોળ આપતો નથી. બાદમાં શરદ યાદવે તેમના સાંસદની પોલ ખોલવાની ધમકી આપી હતી.

ખેડૂતોનાખાતામાં...

સમિતિનાઅધ્યક્ષ શાંતાકુમારે સોમવારે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે સમિતિ પોતાનો રિપોર્ટ જાન્યુઆરી સુધીમાં તૈયાર કરી લેશે. અનેક સૂચનો આ