• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અમરેલીમાં પૈસા બાબતે પિતા પુત્ર પર છરી ધારીયા વડે હુમલો કરી ઘાયલ કરતાં પોલીસ ફરિયાદ

અમરેલીમાં પૈસા બાબતે પિતા પુત્ર પર છરી ધારીયા વડે હુમલો કરી ઘાયલ કરતાં પોલીસ ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીમાંરહેતા બાઘાભાઇ નરસીભાઇ ભાલુ (ઉ.વ.70) અહી રહેતા વિજય થીથરભાઇને કહેલ કે તુ મારા ભાણીયાને પૈસા માટે કનડગત કેમ કરો છો તેમ કહેતા તેણે ઉશ્કેરાઇ જઇ બાઘાભાઇના પુત્ર ભાવેશને મોઢા ઉપર તેમજ નાક ઉપર છરી મારી દીધી હતી. સમયે મુકેશ વચ્ચે પણ તેમને પણ છરી વડે હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. બારામાં બાઘાભાઇએ શહેર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ એસ.એચ.વાળાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...