• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અમરેલી | અમરેલીજિલ્લામના ગામઠાણ પ્રોજેક્ટ હેઠળ નવા મંજૂર થયેલ ૧૭૮

અમરેલી | અમરેલીજિલ્લામના ગામઠાણ પ્રોજેક્ટ હેઠળ નવા મંજૂર થયેલ ૧૭૮

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીજિલ્લામના ગામઠાણ પ્રોજેક્ટ હેઠળ નવા મંજૂર થયેલ ૧૭૮ ગામ પૈકી ગામમાંથી ગામોની ગ્રામસભાની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા યોજવામાં આવશે. કુંકાવાવ તાલુકાના તોરી ખાતે તા.૨૯ જુલાઇના રોજ બપોરે ૩.૩૦ કલાકે, ધારી તાલુકાના દલખાણીયા ગામે ૫.૩૦ કલાકે તેમજ ખાંભાના સમઢીયાળા ખાતે ગ્રામસભા યોજાશે. તેમ જમીન દફતર કચેરી - અમરેલીના જિલ્લાં નિરીક્ષકની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...