તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • 95 હનુમાન ચાલીસા પાઠ બોલીને પ્રમુખ સ્વામીને શ્રધ્ધાંજલિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

95 હનુમાન ચાલીસા પાઠ બોલીને પ્રમુખ સ્વામીને શ્રધ્ધાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લા સહિત દેશભરમાં પ્રમુખ સ્વામી મહારાજને શ્રધ્ધાંજલિ આપવાનાં કાર્યક્રમો યોજાઇ રહયા છે ત્યારે ધારીમાં 95 હનુમાન ચાલીસાનાં પાઠ બોલી શ્રધ્ધાંજલિ અપાઇ હતી. ધારીમાં કેસરીનંદન રામ દરબાર દ્વારા અક્ષર નિવાસી પુ. પ્રમુખ સ્વામી મહારાજને રામજી મંદિર ચોરાપા શેરી ખાતે 95 હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવી હતી. પ્રસંગે પુ. દિનબંધુદાસ સ્વામી, પુ. અધ્યાત્મસ્વરૂપ સ્વામી, દિનેશબાપુ નિમાવત સહિત હરિભકતો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો