તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અમરેલી| ધારીપોલીસે દુધાળા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા રસુલ નુરમહમ્મદભાઇ,

અમરેલી| ધારીપોલીસે દુધાળા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા રસુલ નુરમહમ્મદભાઇ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી| ધારીપોલીસે દુધાળા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા રસુલ નુરમહમ્મદભાઇ, કાદર ધીરૂભાઇ બ્લોચ અને ભરત ઉર્ફે ભકો શામજીભાઇ નામના શખ્સોને ઝડપી લીધા હતાં. જુગારીઓ પાસેથી રૂા. 1360 ની રોકડ અને મોટર સાયકલ મળી કુલ રૂા. 13060 નો મુદામાલ કબજે લીધો હતો.

ધારીનાં દુધાળામાંથી ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...