• Gujarati News
  • કંપની શરૂ પૂર્વે થતા ખર્ચમાં મળતી કર રાહતો

કંપની શરૂ પૂર્વે થતા ખર્ચમાં મળતી કર રાહતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સા માન્ય રીતે ભારતીય રહીશ વ્યકિતને દુનિયામાં કયાંયથી પણ કોઇપણ સાધન મારફતે થયેલી આવક કરપાત્ર હોય છે. સાથે સાથે કેટલાક ખાસ છુટછાટો અને કપાતો પણ બાદ મળે છે. તો આવા કેટલાક લાભ પર અગાઉ કરેલી ચર્ચા આગળ વધારીએ.

8)કલમ-80ડીડીબી:- કલમનોલાભ ભારતીય રહીશ અને એચયુએફને મળશે. કલમ અંતર્ગત સુચિત રોગોના ઇલાજ માટે કોઇપણ ખર્ચ કરવામાં આવેલ હોય તો સામાન્ય કિસ્સામાં રૂ.40000 અને વરિષ્ઠ નાગરિકના કિસ્સામાં રૂ.60000નું ડિડકશન મળવા પાત્ર છે.

9)કલમ-80 કયુકયુબી:- કલમનોલાભ ભારતીય રહીશ લેખકોને મળતી રોયલ્ટી આવકને માટે છુટછાટો આપે છે. કલમ અંતર્ગત લમ્પસમ રોયલ્ટીના કિસ્સામાં વધુમાં વધુ રૂ.300000 અને અન્ય કિસ્સામાં પુસ્તકોની વેચાણ કિંમતના 15 ટકા સુધીની ડિડકશન મળી શકે છે.

10)કલમ-80 આરઆરબી:- ભારતીયરહીશ વ્યકિત પેટન્ટ ધારકો પેટન્ટ ઉપરની રોયલ્ટીની આવક વધુમાં વધુ રૂ.300000 સુધી ડિડકશનને પાત્ર છે.

11) કલમ-80યુ:- કલમઅંતર્ગત જે વ્યકિત પોતે વિકલાંગ હોય તો તેને પોતાની આવકમાંથી સીધેસીધુ રૂ.50000 અને ગંભીર વિકલાંગતાના કિસ્સામાં રૂ.100000 સુધીનું ડિડકશન મળવા પાત્ર છે.

12)ટીડીએસમાંથી મળતી છુટછાટો:- કલમ193 અંતર્ગત રૂ.5000 સુધીની વ્યાજ આવક અને રૂ.10000 સુધી વ્યાજની આવક બેંક અને પોસ્ટ ઓફીસમાંથી પર ટીડીએસ કપાતપાત્ર નથી.

13)એડવાન્સ ટેકસ: વરિષ્ઠનાગરિકો અને કલમ 44 એડીનો લાભ લેનાર વ્યકિતઓ એડવાન્સ ટેકસ ચુકવવાને જવાબદાર નથી તેજ રીતે એડવાન્સ ટેકસના ડિફોલ્ટનું વ્યાજ ચુકવવા જવાબદાર નથી.

14)ખાસ છુટછાટ (ટેકસ ક્રેડીટ):- ભારતીયરહીશ વ્યકિતની બધા સ્ત્રોતોમાંથી કુલ આવક રૂ.500000થી ઓછી હોય તે વ્યકિતને તેની કર જવાબદારીમાંથી રૂ.2000ની ટેકસ ક્રેડીટ મળશે.

કલમ35-ડી : કોઇપણ કંપનીની સ્થાપના કરવાની હોય તે ધંધો શરૂ કરે તે પહેલા કેટલાક ખર્ચા કરવાના હોય છે. જેમકે કંપની રજીસ્ટ્રેશન કરવાની ફી, સ્ટેમ્પ ડ્યૂટી આર્ટિકલ્સ મેમોરેન્ડમ છપાવવાનો ખર્ચ, જાહેરાતોનો ખર્ચ કરવામાં આવતા હોય છે. આવા ખર્ચા કલમ હેઠળ કુલ પ્રોજેક્ટ ખર્ચ અથવા કુલ મૂડી રોકાણ બે માંથી જે વધુ હોય તે તેના વધુમાં વધુ 5 ટકા રકમ પ્રાથમિક ખર્ચાઓ તરીકે પાંચ વર્ષની અંદર સરળ ભાગે બાદ આપવામાં આવશે.

આજ પ્રમાણે કંપનીના વિસ્તરણ માટે પણ જે પ્રાથમીક ખર્ચા કેટલા હોય તે બાદ મળશે.

કલમ35 ડીડી : છેલ્લાઘણા વર્ષોથી આપણા દેશમાં કંપની નવી શરૂ કરવાનો બદલે અન્ય કંપની સાતે જોડાણ કરવામાં