તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અમરેલી જિલ્લાના 4 ગુરૂવર્યોને ગુરૂ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો

અમરેલી જિલ્લાના 4 ગુરૂવર્યોને ગુરૂ ગૌરવ એવોર્ડ એનાયત કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરામાં વિનામુલ્યે સ્કુલબેગનું વિતરણ કરાયું

કુંડલા તા. ગ્રામ સેવા મંડળ દ્વારા ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાઇ

બગસરા | વાંઝાસોશ્યલ ગૃપ બગસરા દ્વારા શાળા માણેકચંદ્ર મુલચંદ્ર સા. ટ્રસ્ટ હોસ્પીટલમાં બગસરા નિવાસી અને હાલ અમદાવાદ હેતાશં ફાઇનાન્સની તથા ફાઇનાન્સ કન્સલટન્સીનાં કલ્પેશભાઇ જીતેન્દ્રભાઇ નાંઢાના સહયોગથી બગસરા ત્યાં અપડાઉન કરતા એલ.કે.જીથી કોલેજ સુધીના સમાજના તમામ વિદ્યાર્થી ભાઇ બહેનોને વિનામુલ્યે સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મગનભાઇ હીંગુએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું દિપ પ્રાયટ્ય જીતેન્દ્રભાઇ જગજીવનભાઇ નાંઢા, કલ્પેશભાઇ નાંઢા, પિયુષભાઇ નાંઢા જેસીઝ ગૃપનાં પ્રમુખ પ્રકાશભાઇ રાણીગાએ કર્યું હતુ. ત્યારબાદ પ્રોજેક્ટના દાતા જીતેન્દ્રભાઇ નાંઢા, કલ્પેશભાઇ પિયુષભાઇ તથા સંસ્થાના નોટબુકનાં આજીવન દાતા ચંદ્રકાંતભાઇ સીકોતરાનું સંસ્થાના પ્રમુખ અરવિંદભાઇ ગોહેલ, મંત્રી વિનુભાઇ ભરખડાએ સાલથી સન્માન કર્યું હતું. ત્યારબાદ હાજર રહેલા વિદ્યાર્થીઓને સંજયભાઇ નાંઢા તથા અન્ય સભ્યો દ્વારા સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું. પ્રાસંગીક ઉદ્દબોધનમાં પ્રકાશ રાણીગાએ સમાજના જ્ઞાતિજનો એક થઇ શૈક્ષણીક પ્રવૃતિને બિરદાવી હતી. અને સન્માનના પ્રત્યુતરમાં કલ્પેશભાઇએ સમાજના જ્ઞાતિજનો એક થઇ કાર્યકરે અને સંગઠન અને એકતાને મજબુત બનાવી સમાજનો વિકાશ થાય તેવું સૂચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેશુભાઇ ખોરાશીયા, મનસુખભાઇ ભરખડા, સંજયભાઇ નાંઢા, હરિભાઇ નાંઢા, તથા અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.તસ્વીર -દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...