• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • 14માંનાણાપંચને વહિવટી મંજુરી આપવાનાં મુખ્ય એજન્ડા સાથે બુધવારે કેશોદ

14માંનાણાપંચને વહિવટી મંજુરી આપવાનાં મુખ્ય એજન્ડા સાથે બુધવારે કેશોદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

14માંનાણાપંચને વહિવટી મંજુરી આપવાનાં મુખ્ય એજન્ડા સાથે બુધવારે કેશોદ તાલુકા પંચાયત કચેરીમાં જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સતાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે એક મત થતાં તાજેતરમાં અવશાન પામેલા કાલવાણીનાં સદસ્ય કનુભાઇ દુદાભાઇ દયાતરને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. અને બહુમતી સદસ્યોથી બેઠક મુલત્વી રાખવામાં આવી હતી. મુલત્વી રહેલ બેઠક 8 ઓગષ્ટે ફરી રાખવામાં આવશે.

કેશોદ તા.પં.માં જનરલ બોર્ડની બેઠક મુલત્વી રહી

અન્ય સમાચારો પણ છે...