તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝરમાં ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતક્ષત્રિય ઠાકોર સેના અમરેલી જીલ્લાની કારોબારી ધારી તાલુકાના ઝર ગામે યોજાઇ હતી. અને સંગઠન વધુ મજબુત કરવા જીલ્લા પ્રમુખે હાકલ કરી હતી. મિટિગમા ધણી મહત્વની ચર્ચા કરવામા આવી અને ઝર ગામમા ગ્રામ પંચાયતની આગામી ચુંટણીને લઇને પણ ઠાકોર સમાજમાથી ઉમેદવારી કરવા અનુરોધ કરવામા આવ્યો હતો.સાથે વિધાનસભાની ચુટણી નજીક આવી રહી છે તેને ધ્યાને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.ધારી બગસરા અને ખાભામાં ઠાકોર સમાજની વધુ વસ્તી ધરાવતી હોવાથી વિધાનસભાની સીટ ઉપર ગુજરાત ક્ષત્રિય ઠાકૉર સેના પ્રદેશ પ્રમુખ અને ઓ.એસ.એસ એકતા મંચ પ્રમુખ અલ્પેશની રાહબર નીચે રણનીતી તૈયાર કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો