તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફટાફટ સમાચાર

એથ્લેટીક્સ સ્પર્ધામાં છાત્રો ઝળક્યા

અમરેલીમાં 108 એમ્બ્યુલન્સ પરિવાર તેમજ રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે અહીના તાલુકા પંચાયત કવાર્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમા અનેક લોકોએ રકતદાન કરી રકતદાન જીવનદાન સુત્રને સાર્થક કર્યુ હતુ. તસ્વીર- ભાસ્કર

108 દ્વારા રક્તદાન કેમ્પ

બાબરામાં નિલવડા રોડ પર વાડી ધરાવતા સોમાભાઇ બગડાને ત્યાં ચીભડાના વેલામા ત્રણ ફુટ લાંબુ અને દસ કિલો વજનનુ ચીભડુ ઉગી નીકળતા આસપાસના લોકો ચીભડુ જોવા ઉમટી પડયા હતા. તસ્વીર-રાજુ બસીયા

3 ફુટ લાંબુ અને 10 કિલોનું ચિભડું

બાબરામા પરવાડીયા પ્લોટ વિસ્તારમા કાંતીભાઇ કાંસોદરીયા પરિવાર દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામા આવી રહી છે. અહી આરતી, મહાપ્રસાદ, રાસગરબા સહિતના કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે. અહી મોટી સંખ્યામા લોકો દુંદાળા દેવની આરાધના કરી રહ્યાં છે. તસ્વીર-રાજુ બસીયા

બાબરામાં ગણેશ મહોત્સવ

ધારી તાલુકાના જીરા પ્રાથમિક શાળા ખાતે ગણેશ મહોત્સવનુ આયોજન કરાયુ હતુ. અહી ગામના યુવાનો દ્વારા દરરોજ આરતી, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ગ્રામજનોએ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમ મનીષભાઇ જોષીએ જણાવ્યું હતુ. તસ્વીર-અરૂણ વેગડા

જીરા પ્રા. શાળામાં ગણેશ ઉત્સવ

ફાટસર ગામે જિલ્લા કક્ષાની એથ્લેટીક સ્પર્ધામાં સરકારી માધ્યમીક શાળા-સૈયદ રાજપરાનાં વિઘાર્થીઓ વિજેતા બન્યા હતા અને રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે જશે અને પી.ટી.શિક્ષક સહીત શાળા પરીવારે સિધ્ધીને બિરદાવી હતી. તસવીર- જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો