ચલાલા શહેરમાં પોલીસની ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીતાબાના ચલાલામા પોલીસ દ્વારા વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. અહી પોલીસે વાહન ચાલકોને અટકાવી જરૂરી કાગળો, લાયસન્સ વિના દોડતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.

પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરતા અહી કુલ 28 વાહન ચાલકો ચાલકો ઉપર એન.સી કેસો કરી રૂ.2800નો રોકડ દંડ વસુલ કરી. ઉપરાંત બે વાહનો ડિટેઇન પણ કર્યા હતા. પોલીસની ટ્રાફિક ઝુંબેશથી વાહન ચાલકોમા ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...