ધારીમાં તા.26નાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

ધારી | ધારી તાલુકા સાધુ સમાજ મંડળ દ્વારા આગામી તા. 26-8ના રોજ બપોરે 2 કલાકે મોચી સમાજની વાડી ખાતે તેજસ્વી તારલાઓનો...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
ધારીમાં તા.26નાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
ધારી | ધારી તાલુકા સાધુ સમાજ મંડળ દ્વારા આગામી તા. 26-8ના રોજ બપોરે 2 કલાકે મોચી સમાજની વાડી ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે. તા. 15 સુધીમા સીતારામ મંડળી, મારૂતી ટાઇલ્સ, ખોડિયાર ઇલેકટ્રીક સ્ટોર ખાતે માર્કશીટની ઝેરોક્ષ કોપી પહોંચતી કરવા અનુરોધ કરાયો છે.

X
ધારીમાં તા.26નાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App