તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ | જૂનાગઢ ભારતીય મઝદુર સંઘ દ્વારા તા. 28 ઓગસ્ટનાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | જૂનાગઢ ભારતીય મઝદુર સંઘ દ્વારા તા. 28 ઓગસ્ટનાં સવારે 9 કલાકે બાલભવન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા વી.આર.વાછાણી, નવનીતભાઇ શાહ, પ્રફુલભાઇ જોષી, ભુરાભાઇ માંડણ, જનકભાઇ દાણીધારીયા, કિશોરભાઇ ઠકરાર, ધીરૂભાઇ સોલંકી, અશોક માળવી, પ્રવિણભાઇ જોષી, ભીખાલાલ કનાડા, ભારતીબેન જોગીયા,રૂપલબેન પાણખાણીયા, જોહરાબેન જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...