ધારીના નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતી યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારી|નર્મદેશ્વર મહાદેવમંદિર ખાતે મહા આરતી યોજવામાં આવી હતી. જેમાં સેન્ટ જોહન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ તથા શારદાબા સ્કૂલ પરિવાર ટ્રસ્ટ તરફથી મધ્યાહન મહાઆરતીનું આયોજન કરાયું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં બંને સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર હાજર રહ્યા હતા. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે દરેક શિવાલયોમાં ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાઇ છે.. ધારીમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે સેન્ટ જોહન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ તથા શારદાબા સ્કૂલ પરિવાર ટ્રસ્ટ તરફથી મધ્યાહન મહા આરતીનું આયોજન કરાયું હતું

અન્ય સમાચારો પણ છે...