• Gujarati News
  • ધ્રાંગધ્રા |ધ્રાંગધ્રા શહેરમાં 1400 જેટલી લેન્ડલાઇન સેવા સાથે મોબાઇલ સેવા

ધ્રાંગધ્રા |ધ્રાંગધ્રા શહેરમાં 1400 જેટલી લેન્ડલાઇન સેવા સાથે મોબાઇલ સેવા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા |ધ્રાંગધ્રા શહેરમાં 1400 જેટલી લેન્ડલાઇન સેવા સાથે મોબાઇલ સેવા બંધ થઇ જતા લોકો ભારે પરેશાન થઇ ગયા છે. એક બાજુ વરસાદી માહોલ છે. ત્યારે ટેલીફોન સેવા બંધ થઇ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. અંગે પ્રદીપભાઇએ જણાવ્યુ કે, બીએસએનએલની સેવામાં વારંવાર ખામી સર્જાતા વરસાદી માહોલમાં સગા વહાલાઓની ખબર લેવામાં અગવડતા પડે છે. અંગે ટેલીફોન વિભાગના એસડીઓ અનોપસિંહ ઝાલાએ જણાવ્યુ કે, રિપેરીંગ કામકાજ ચાલુ છે. લોકોની ટૂંક સમયમાં મુશ્કેલી દૂર કરવામાં આવશે.

ધ્રાંગધ્રા ટેલીફોન સેવા ફરી ઠપ થતા લોકો પરેશાન