ધ્રાંગધ્રામા આર્મી હથીયારોનું પ્રદર્શન યોજાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્મીમાજોડાવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ધ્રાંગધ્રા આર્મીકેન્ટોમેન્ટ ખાતે હથીયારોનું પ્રદર્શન અને આર્મીની જાણકારી આપવામાં આવી હતી. પ્રસંગે બ્રીગેડીયર બક્ષીએ જણાવ્યું કે દેશ સેવા સાથે કારકિર્દી બનાવવા માટે આર્મી શ્રેષ્ઠ છે ત્યારે ત્રણ હજાર થી વધુ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. દેશની રક્ષા માટે આર્મીમાં અનેક હથીયાર અને ગનોનો ઉપયોગ કરવામા આવે છે. ત્યારે આર્મીમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રાપ્ત થાય તેમાટે ધ્રાંગધ્રા આર્મીકેન્ટોમેન્ટ ખાતે હથીયાર પ્રદર્શન અને આર્મીની જાણકારી આપવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...