હળવદ |મૂળ હળવદના બસસ્ટેશન પાસે રહેતી અને હાલ અમદાવાદ રહેતી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ |મૂળ હળવદના બસસ્ટેશન પાસે રહેતી અને હાલ અમદાવાદ રહેતી 26 વર્ષની યુવતીને ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામના મેહુલ ઉર્ફે વિજયભાઇ કલોતરા થોડા દિવસો પહેલા લગ્ન કરવાના ઇરાદે જૂદા જૂદા ગામે લઇ ગયો હતો. જેમાં લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે યુવતીને ભગાડી જઇ યુવતીની મરજી વિરૂધ્ધ દૂષ્કર્મ આચરતા ચકચાર ફેલાઇ હતી. આથી ભોગ બનનાર યુવતીએ મેહુલ ઉર્ફ વિજયભાઈ મોતીભાઇ કલોતરા વિરૂધ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ કરી છે.

હળવદ પંથકમાં યુવતી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

અન્ય સમાચારો પણ છે...