ધ્રાંગધ્રાની બાળાએ રાઈટીંગમા ગોલ્ડ મેડલ મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રામા રહેતી 7 વર્ષીય દેવાંશી રાજેશભાઈ પટેલે નેશનલ લેવલે રાઈટીંગ સ્પર્ધામા ભાગ લીધો હતો. જેમાં તેણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ધ્રાંગધ્રાનુ અને સેન્ટ હીલેરી સ્કુલનુ ગૌરવ વધારતા આનંદની લાગણી છવાઈ ગઈ હતી. તેમની આ સિધ્ધી બદલ પરીવારજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...