તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • Dhrangadhra
 • ધ્રાંગધ્રા પોલીસે દલિત યુવાનને મારતા, બે યુવાને ઝેરી દવા પીધી: ટોળા ઉતર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રા પોલીસે દલિત યુવાનને મારતા, બે યુવાને ઝેરી દવા પીધી: ટોળા ઉતર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રામાંજુગારની રેડ કરવા એલસીબી ગઇ હતી. જેમાં મામલો બિચકાતા દલિત યુવાનને પોલીસે માર મારતા ઘાયલ થયો હતો. ઉપરાંત બે દલિત યુવાનોએ ઝેરી દવા પી જતાં દલિતોનાં ટોળા બજારોમાં ઉમટી પડયા હતા. આથી વેપારીઓમાં ભયના માહોલ સાથે બજાર પણ ટપોટપ બંધ થઇ ગઇ હતી.

ધ્રાંગધ્રામાં એલસીબી દ્વારા જુગાના અડ્ડા પર રેડ પાડવી ગઇ હતી. જેમાં મામલો બિચકાતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. બનાવમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. ત્યારે આના વિરોધમાં બે દલિત યુવાનોએ ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. બનાવને લઇને મોટી સંખ્યામાં દલિત સમાજના ટોળા ઉમટી પડતા ભયનો માહોલ સર્જાયો.

તંગદિલી| LCB જુગારનો રેડ કરવા ગઇને મામલો બિચકાતા માર માર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો