તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં વર્ષો બાદ સરકારી મકાનોની ફાળવણી કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલ ફોર્મ ભરીને ડ્રો કર્યા બાદ મકાનો અપાશે

ધ્રાંગધ્રાનારાજપર રોડ પર બનાવેલા ગરીબો માટેના સરકારી મકાનો વર્ષોથી ફાળવણીના અભાવે ખંઢેરમા ફેરવાઈ રહયા હતા. આથી તંત્ર દ્વારા સરકારી મકાનોની ફાળવણીની માંગ ઉઠી છે. ત્યારે નગરપાલિકાએ કાર્યવાહી હાથધરતા લોકોમા આનંદની લાગણી છવાઈ છે

ધ્રાંગધ્રા શહેરમાં ગરીબો માટે સરકારી આવાસો બનાવામાં આવેલા હતા. આવાસોની યેનકેન પ્રકારે મકાનોની ફાળવણી કરવામાં આવતી હતી. આથી મકાનો દીનપ્રતિદીન ખંઢેરમા ફેરવાઈ રહ્યા હતા મકાનોની ફાળવણી માટે લોકોની માંગણી સાથે ઉચ્ચસ્તરીય રજૂઆત કરવામા આવી હતી. ત્યારે લાબા સમય બાદ ધ્રાંગધ્રા નગરપાલિકાએ મકાનોની ફાળવણી માટે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોર્મ ભરવાની કાર્યવાહીં પૂર્ણ થયા બાદ મકાનોની ફાળવણી કરાશે અંગે નગરપાલિકાના પ્રમુખ કિરણબેન ભટ્ટે જણાવ્યું કે લાભાર્થીના ફોર્મ ભરાયા બાદ તેનો ડ્રો કરવામા આવશે અને ત્યાંર બાદ મકાનોની ફાળવણી કરાશે કાયઁવાહી ટૂ઼ંક સમયમા પુર્ણ કરવા આવશે.

ધ્રાંગધ્રા શહેરમાં બનાવેલા ગરીબોના સરકારી મકાનો. તસવીર-મનોહરસિંહરાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો