ધ્રાંગધ્રામાં ડમ્પરની અડફેટે એકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાબસ સ્ટેશન પાસે ડમ્પરચાલકે પૂરઝડપે ચલાવીને 35 વર્ષની વયના એક અજાણ્યા શખ્સને અડફેટે લઇ મોત નીપજાવ્યુ હતુ.

ધ્રાંગધ્રા શહેરના બસ સ્ટેશન પાસે સાંજના સમયે એક ડમ્પર ચાલકે પૂરઝડપે પોતાનું વાહન ચલાવી 35 વર્ષની વયના અજાણ્યા શખ્સને અડફેટે લીધો હતો. બનાવમાં ઇજાગ્રસ્તને તાત્કાલીક સારવાર અર્થે દવાખાને લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ ભૂપતભાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...