તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં દબાણ દૂર કરાતા રસ્તા પહોળા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાપોલીસે દ્વારા ટાફીક સમસ્યા ને લઈને વાહનચાલકો ને દબાણ કરતાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરાઇ છે. આથી રસ્તા પહોળા થતા વેપાર અને શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ધ્રાંગધ્રા શહેરમાં વેપારીના આંદોલન બાદ નવા પોલીસ અધિકારી મૂકાયા છે. ત્યારે પી.આઈ.સાધા ને પી એસ આઈ એ. બી. ઞોહીલ અને સ્ટાફે લાલ આંખ કરી છે. જેમાં શહેરની મુખ્ય બજાર શાકમાર્કેટ રોડ , ઝાલા રોડ, શક્તિ રોડ, સહીત બજારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો લારીવાળાને દૂર કરાયા છે. ઉપરાંત યોગ્ય જઞ્યાએ રાખવાની સૂચના આપી કડક કાર્યવાહી શરૂ કરતા શહેરના રસ્તા પહોળા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો