તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીની 62 હજારના ચેઇનની ચીલઝડપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાંખ્યા હતાં. અચાનક પથ્થરમારો થતા કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ ક્લેકટર એમ.જે.ભટ્ટને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. સાથે હળવદ દલિત સમાજમાં પણ રોષ ફેલાયો હતો. જ્યાં ચક્કાજામ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. તો ધ્રાંગધ્રામાં દલિતો માલવણ હાઇવે પર ઉમટી પડયા હતાં. અને કચ્છ અમદાવાદ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. તેવી રીતે મૂળીમાં પણ દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ચૂડા દલિત સમાજનાં અગ્રણીઓએ પણ પીડીતોને ન્યાયની માંગણી કરી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો