તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાપંથકમાં વરસાદે આઠ દિવસ બાદ વિરામ લીધા છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાપંથકમાં વરસાદે આઠ દિવસ બાદ વિરામ લીધા છે. ત્યારે વહેલી સવારે વરસાદ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યવિસ્તારમાં વિરેન્દ્રગઢ, નરાળી, સોલડી, કુડા, જેસડા સહિતના ગ્રામ્યવિસ્તારમાં વરસાદ પડયો છે. આથી ખેડૂતોએ વાવેલ ચોમાસુ પાક કપાસ, જુવાર અને શાકભાજી, તથા તલના પાકને ફાયદો થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.

ધ્રાંગધ્રામા વરસાદ પડતા ચોમાસાના પાકને ફાયદો

અન્ય સમાચારો પણ છે...