તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાધૂમઠ ગામ પાસે આવેલ તળાવમાં પ્રીન્સ નામનો યુવાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાધૂમઠ ગામ પાસે આવેલ તળાવમાં પ્રીન્સ નામનો યુવાન નહાવા પડ્યો હતો. ત્યારે અકસ્માતે તળાવના પાણીમાં ડૂબી જતા તાલૂકા પોલીસને જાણ કરાતા હે઼ડકોસ્ટેબલ રૂપાભાઈ જોગરાણા અને સ્ટાફ દોડી આવ્યા હતા. અને તળાવ માંથી લાશને બહાર કાઢી અકસ્માત આઅંગેનો ગુનો નોંધી વધુ તપાસ રૂપાભાઈ જોગરાણાએ હાથ ધરી છે.

ધૂમઠમાં તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

અન્ય સમાચારો પણ છે...