પુત્રના જન્મ દિવસે પુર પીડીતોને દાન આપી ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વિનાસક પુર આવતા અનેક લોકો બે ધર થઈ ગયા છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા સામાજિક આગેવાન ધુરૂભાઈ હારેજાએ પોતાના પુત્ર ઓમદેવના જન્મ દિવસની ઉજવણી નહી કરવાનું નક્કી કર્યુ છે.

જ્યારે જન્મ દિવસની ઉજવણીનો ખર્ચ અને પુત્રને મળેલ રકમ એમ અગીયાર હજાર નો ચેક પુરના પીડીતોની સહાયમાં આપવાનું નક્કી કર્યુ છે. જ્યારે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર પ્રજ્ઞાબેન ગોડલીયાને પુત્ર ઓમદેવના હાથે ચેક આપી ઉજવણી કરી લોકોને નવો રાહ ચીંધ્યો હતો.

અંગે ધીરૂભાઇ હારેજાએ જણાવ્યું કે લોકો પર વિનાશ આપતી આવી પડીછે તેને જોઈને હદય દ્રવી ઉઠ્યું અને સમયમાં પુત્રના જન્મ દિવસ ની ઉજવણી કરવાના બદલે તે ખર્ચ પૂરના પંડિતોની સહાય મા પુત્રના સાથે આપવાનુ નક્કી કરી લોકોને મદદ રૂપ બનવાનું કામ કર્યું છે. જ્યારે પુર આવેલા વિસ્તારોમાં જઇને પુુરપિડીતોને ચેક આપીને મોટું દાન કર્યું હતું.

પુત્રના હસ્તે પુર પીડીતોની સહાયમા ચેક અર્પણ કરાયા હતાં

અન્ય સમાચારો પણ છે...