હરીપર પાસે 2 કાર વચ્ચે ટક્કર એકને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાનાહરીપર પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કાર ચાલક શ્રવણજી કચરાજી ઠાકોર રહે પાટણ વાળાને ઈજા થતા દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસે અકસ્માત અંગેનો ઞુનો નોધી વધુ તપાસ હેકોસ્ટેબલ રૂપાભાઈ જોગરાણા કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...