• Gujarati News
  • દારૂ પીતા 4 શખ્સ ઝડપાયા

દારૂ પીતા 4 શખ્સ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂ પીતા 4 શખ્સ ઝડપાયા

ધ્રાંગધ્રા|રાતના સમયે પોલીસની નાઇટ પેટ્રોલીંગ દરમિયાન એમઇએસ કોલોની પાસે દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા ભૂપતભાઇ ડાભી સહિતનાઓએ દરોડો કર્યો હતો. જેમાં હિતેષભાઇ સુરેશભાઇ વ્યાસ, સન્નીભાઇ બાબુભાઇ ચાવડા, ઇમરાનભાઇ સિપાઇ અને મોહસીનભાઇ સિપાઇને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઇ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઇ છે.