ધ્રાંગધ્રામા બેટી બચાવો અંગેની રેલી યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | ધ્રાંગધ્રાઆરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવવા માટે જાગૃતતા લાવવા માટેની રેલીયોજાઇ હતી. બેટી બચાવો અંગે લોકો જાગૃતી માટે ધ્રાંગધ્રા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા રેલીનું આયોજન કરાયુ હતુ. જેમાં સ્કુલના બાળકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનવા માટે ડો.રાજકુમાર રમણ અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...